આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A, B$ અને $C$ બિંદુઓ વચ્ચે $r = 6\,\Omega$ મૂલ્યના છ અવરોધો જોડાયેલા છે. જો $R_1, R_2$ અને $R_3$ એ અનુક્રમે $A$ અને $B$ વચ્ચે,$B$ અને $C$ વચ્ચે,અને $A$ અને $C$ વચ્ચેનો કુલ અવરોધ હોય,તો $R_1 : R_2 : R_3$ નું મૂલ્ય કેટલું થશે?

  • A
    $6 : 3 : 2$
  • B
    $1 : 2 : 3$
  • C
    $5 : 4 : 3$
  • D
    $4 : 3 : 2$

Explore More

Similar Questions

સમાન મૂલ્યના ત્રણ અવરોધો $R$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર અલગ-અલગ ગોઠવણીમાં ગોઠવવામાં આવ્યા છે. પાવર વ્યયનો ચડતો ક્રમ કયો છે?

$R$ અવરોધ ધરાવતા તારને $n$ સમાન ભાગોમાં કાપવામાં આવે છે. આ ભાગોને સમાંતર જોડવામાં આવે છે. તો આ સંયોજનનો સમતુલ્ય અવરોધ કેટલો થશે?

એક ચોરસની બાજુઓ $AB, BC, CD$ અને $DA$ પર અનુક્રમે $10\, \Omega, 5\, \Omega, 7\, \Omega$ અને $3\, \Omega$ ના અવરોધો જોડવામાં આવે છે. વિકર્ણ $AC$ પર $10\, \Omega$ નો અવરોધ જોડવામાં આવે છે. તો $A$ અને $B$ બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલા $\Omega$ થાય?

બાજુની આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં,દરેક અવરોધ $1\,\Omega$ છે. $A$ અને $B$ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો છે?

Difficult
View Solution

કુલ $R$ અવરોધ ધરાવતા સમાન તારમાંથી બનેલા નિયમિત $n$-બાજુવાળા બહુકોણના પાસપાસેના ખૂણાઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo